ફોર્ચ્યુન મેગેઝિને કરેલા દુનિયાના ટોપ ટેન બિઝનેસ ફ્રેન્ડલી શહેરોમાં અમદાવાદ સ્થાન પામ્યું છે. ફોર્ચ્યુનના મતે જ્યાં સ્માર્ટ લેબર હોય, સોલીડ ઈન્ફ્રાસ્ટ્રકચર હોય, પોટેન્શયલ કસ્ટમર હોય અને સમૃદ્ધ લોકો હોય તેવા શહેરો મોસ્ટ બિઝનેસ ફ્રેન્ડલી છે.
- મેગાસિટીની સરખામણીએ અપકમિંગ મેગાસિટી વિકસી રહ્યાં છે, કારણ કે ત્યાં ઈન્ડસ્ટ્રી માટે કોસ્ટ ઓફ ઓપરેશન વધી ગયું છે. વાઈબ્રન્ટ ગુજરાત અને અન્ય પ્રયાસોના કારણે ગુજરાત બિઝનેસ ફ્રેન્ડલી છે અને વધુને વધુ ઈન્ડસ્ટ્રી અહીંયા બિઝનેસ કરવા આવે છે. ફોર્ચ્યુને પણ અમદાવાદને દુનિયાના ટોપ ટેન બિઝનેસ ફ્રેન્ડલી શહેરોમાં સ્થાન આપ્યું છે અને ગુજરાત બ્રાન્ડ તરીકે ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે

0 comments:
Post a Comment